હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ના ખાવી જોઇએ નહીંતર બની જશો કરોડપતિમાંથી રોડપતિ

17 માર્ચે હોલિકા દહન આ વર્ષે થશે જેને લઇને અનેક પરંપરાઓ પ્રચલિત છે. હોલિકાની પાસે દીવો પ્રગટાવવી અને પરિક્રમા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે હોલિકા દહનની પહેલા હોળીમાં અનાજ નાંખવામાં આવે છે અને આ તહેવાર પહેલાં જ ખેતરોમાં નવું અનાજ પાકી જાય છે.

પ્રાચીન સમયથી જ્યારે ખેડૂતો અનાજ પાકી જાય ત્યારે ખુશી મનાવવા માટે હોળીની રાત્રે આગ સળગાવીને ઉત્સવ મનાવતા હતા જે પરંપરા આજે પણ ચાલતી રહે છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું કે હોળીના દિવસે શું કરવું અને શું ના કરવું જોઈએ.

જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે હોળીની રાત્રે હોલિકાની પાસે અથવા મંદિરમાં દીવો પ્રગટાવો.

ત્યારબાદ હોળી દહન વખતે પરિવારના બધા સભ્યોએ હોલિકાની ત્રણ કે સાત પરિક્રમા કરવી જોઈએ અને પરિક્રમા કરતી વખતે હોલિકામાં ચણા, વટાણા, ઘઉં, અળસી નાખવી જોઈએ.

આ ઉપરાંત હોલિકામાં કપૂર પણ નાખવું જોઈએ જેથી કપૂરનો ધુમાડો વાતાવરણની પવિત્રતા વધારે છે.

હોળી અને ધૂળેટીના દિવસે ઘરમાં કલેશ ન કરવો જોઈએ પરિવારમાં પ્રેમ અને શાંતિ ટકાવી રાખવી જોઈએ અને પરિવારના બધા સભ્યોએ સાથે મળીને ખુશીથી આ પર્વ મનાવવો જોઈએ અને ક્રોધથી બચવું જોઈએ.

હોળી ઉપર આલ્કોહોલિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

નશો કરવાથી વ્યક્તિની સમજવા અને વિચારવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે જેને કારણે ઘણીવાર વાદ-વિવાદ થઈ જાય છે જેનાથી પરેશાનીઓ વધી શકે છે.

ક્યારેય પણ ઘરના કે બહારના વૃદ્ધ લોકોને અનાદર ન કરવો જોઈએ.

હમેશા ધ્યાન રાખો કે કોઈ પણ પરિસ્થિતિમાં માતા-પિતા કે કોઈ બીજા વડીલો આપણા લીધે ઉદાસ ન થાય.

બધાનું સન્માન કરો માતા-પિતાના આશીર્વાદ લઈને જ દિવસની શરૂઆત કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.