ત્રણ શુક્રવાર કરી લેજો આ ઉપાય, ઘરમાં ક્યારેય નહીં પડે પૈસાની તંગી !

મિત્રો જો તમે પૈસા કમાવા ઈચ્છતા હોવ તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી સાથે હોવા ખૂબ જ જરૂરી છે.

કેટલાક એવા લોકો છે જે પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરે છે અને કોઈ પણ કાળે પૈસા મેળવવા માટે શક્ય તેટલા પ્રયાસ કરે છે.

જો તમે પૈસા મેળવવા માંગો છો તો આજે આપણે જાણીશું શુક્રવારે કયા ઉપાય કરવા જોઈએ.

તમે હાથમાં ચાંદીની વિંટી પહેરો અથવા કોઈ લાયક બ્રાહ્મણને ચોખા અને ખાંડનું દાન કરો.

જો તમે જીવનમાં પૈસા સંબંધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે શુક્રવારે આ ઉપાય કરવો જોઈએ.

જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ ફળ મળશે અને ધન સંબંધી તમામ પરેશાનીઓથી મુક્તિ મળશે. આ ઉપાય કરવા માટે તમારે શુક્રવારે સ્નાન કર્યા પછી લાલ અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ.

જો તમે સોભાગ્ય મેળવવા માંગો છો તો માતા લક્ષ્મીની પૂજા કરો તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી લાભ મળશે.

જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ”ॐ श्री श्रीये नम:” મંત્રનો જાપ કરવો જોઈએ અને ત્યારબાદ જ પૂજા સ્થાન પર ઘીનો દીવો કરવો જોઈએ.

આ ઉપરાંત જો કામકાજમાં કોઈ પ્રકારની સમસ્યા આવતી હોય તો શુક્રવારે કાળી કીડીઓને સાકર આપો. જો પતિ-પત્ની વચ્ચે વારંવાર તણાવ રહેતો હોય તો શુક્રવારે તમારા બેડરૂમમાં પ્રેમી યુગલનો ફોટો લગાવો.

ખાંડ, દૂધ પીપળાના મૂળમાં ચડાવવું જોઈએ જેથી સુખ-સમૃદ્ધિ આવે છે. ધન લક્ષ્મીની પૂજા કરવા માટે શ્રદ્ધા અને પવિત્ર ભાવ સાથે સવાર-સાંજ મહાલક્ષ્મીની મૂર્તિ ઉપર અથવા તેના ચિત્ર પર કુમકુમ, અક્ષત, ગંધ, ફૂલ અને દૂધ અર્પણ કરીને તેમનું સ્મરણ કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.