આ જગ્યાએ થયો દશામાનો સાક્ષાત ચમત્કાર, મૂર્તિમાંથી ઘી પ્રગટ થયું જુઓ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતને દેવી-દેવતાઓની જન્મભૂમિ કહેવામાં આવે છે અને અવારનવાર ચમત્કારો થતા રહેતા હોય છે.

આજે આપણે એવા ચમત્કાર વિશે જાણીશું છે જેને જાણીને તમે દંગ રહી જશો.

ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં દશામાની મૂર્તિમાંથી અચાનક ઘી નીકળવા લાગ્યું હતું.

આ વાત વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ અને આ ચમત્કાર જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

એક અહેવાલ પ્રમાણે આણંદમાં રેલવે સ્ટેશન પાસે દશામાની મૂર્તિ બનાવનાર એક દુકાનની આ ઘટના હતી.

દુકાનના માલિકે જણાવ્યું કે જ્યારે તે સવારે પોતાના નાના બાળકોને સુવડાવવા માટે દશામાની મૂર્તિ ઉપર જગ્યા કરી ત્યારે તેણે જોયું કે દશામાની મૂર્તિમાંથી તો ઘી નીકળી રહ્યું હતું.

તેમણે કહ્યું કે દશામાની મૂર્તિની સાંઢણીની ડાબી આંખ અને જીભમાંથી સતત ઘી નીકળી રહ્યું હતું. દુકાનદાર આ જોઈને ચોંકી જાય છે અને સમજી જાય છે કે આ ખરેખર દશામાંનો ચમત્કાર જ છે.

ત્યારબાદ આ વાત વાયુવેગે આખા શહેરમાં પ્રસરી ગઈ. મૂર્તિમાંથી ચમત્કારિક રીતે નીકળતું ઘી જોવા માટે અને દશામાની મૂર્તિના દર્શન કરવા માટે હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

પરંતુ અહી એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે વિજ્ઞાનની ટીમ અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દુકાનવાળા ભાઇ એ જ દશામાની મૂર્તિ ઉપર ઘી રેડીને આવા મોટા સમાચાર પ્રસારિત કર્યા હતા અને લોકોને ભ્રમિત કર્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.