રોજ સવારે કૂતરાને ખવડાવી દો આ એક વસ્તુ, જન્મો જન્મની ગરીબી થશે દૂર, પૈસાની રેલમછેલ થશે

મિત્રો કુતરાને વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકો પોતાના ઘરમાં કુતરાને પાળતા હોય છે.

કૂતરો એક એવું પ્રાણી છે કે જે વફાદારીપૂર્વક પોતાની ફરજ નિભાવે છે. ગમે એવી પરિસ્થિતિ આવે પણ કૂતરો તેના માલિકનો સાથ નથી છોડતો અને થઈ શકે તેટલી તેના માલિકને પોતાના જીવના જોખમે મદદ કરે છે એટલે જ તેને વફાદાર પ્રાણી કહેવામાં આવે છે.

કૂતરો એવું પ્રાણી છે જે મનુષ્યના પ્રેમને ઓળખી શકે છે અને પ્રેમ આપી શકે છે. આ ઉપરાંત કોઈ પણ કુદરતી ઘટના ઘટવાની હોય તો પણ કૂતરાને સૌપ્રથમ ખબર પડી જાય છે અને સંકેતો આપી દે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કૂતરાને ખવડાવવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને અશુભ ગ્રહોને શાંત કરે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘરમાં કાળા કૂતરાને પાળવો જોઈએ આવું કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓ ઓછી થાય છે.

શાસ્ત્રો પ્રમાણે જો તમે કૂતરાને રોટલી ખવડાવો છો તો શનિદેવ સાથે રાહુ-કેતુના દોષ પણ દૂર થાય છે. જો તમે કુતરાને મીઠી રોટલી ખવડાવો છો તો પિતૃને શાંતિ મળે છે.

કૂતરાને ભગવાન ભૈરવનું પ્રિય પ્રાણી માનવામાં આવે છે જેથી દર વર્ષે કાલભૈરવ જયંતીના દીવસે કુતરાની પૂજા કરવામાં આવે છે. જો તમે પણ કાળા કુતરાની પૂજા કરશો તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થશે.

શાસ્ત્રો મુજબ રોજ સવારે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા બધા પ્રકારના દોષો દૂર થાય છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જેથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી થતી.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.