આજના કપાસનાં ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડના બજારભાવ | Cotton Price 6 November 2021

ખેડૂત મિત્રો માટે આજના કપાસના બધી માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Cotton Rate (06.11.2021)

રાજકોટ : ૯૩૧ થી ૧૫૪૦

ભાવનગર : ૧૦૨૧ થી ૧૯૨૫

જામનગર : ૧૨૪૪ થી ૧૪૨૮

અમરેલી : ૧૦૧૧ થી ૧૫૪૨

ગોંડલ : ૮૮૧ થી ૧૬૨૪

બોટાદ : ૧૨૫૧ થી ૧૮૨૦

વિસનગર : ૧૧૧૧ થી ૨૧૮૦

મોરબી : ૯૧૫ થી ૨૦૭૫

મહુવા : ૮૩૪ થી ૨૨૯૧

તળાજા : ૧૦૭૫ થી ૧૭૪૫

હળવદ : ૭૫૬ થી ૨૩૪૫

જેતપુર : ૧૦૪૧ થી ૧૬૨૧

વાંકાનેર : ૧૧૭૬ થી ૧૭૯૫

કાલાવડ : ૮૦૦ થી ૨૧૦૦

જસદણ : ૯૯૦ થી ૨૫૧૦

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.