આજના કપાસનાં ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડના બજારભાવ | Cotton Price 17 November 2021

ખેડૂત મિત્રો માટે આજના કપાસના બધી માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Cotton Rate (17.11.2021)

રાજકોટ : ૧૧૪૫ થી ૧૪૯૯

ભાવનગર : ૯૯૮ થી ૧૬૮૦

જામનગર : ૭૫૦ થી ૨૦૦૫

અમરેલી : ૧૦૨૦ થી ૧૫૨૫

ગોંડલ : ૧૩૧૦ થી ૧૮૦૦

બોટાદ : ૧૨૭૦ થી ૧૫૪૨

વિસનગર : ૧૧૧૦ થી ૧૭૫૧

મોરબી : ૧૦૦૦ થી ૧૯૭૨

મહુવા : ૧૩૩૦ થી ૨૦૧૦

તળાજા : ૧૦૪૧ થી ૨૧૫૦

હળવદ : ૭૨૬ થી ૨૧૬૫

જેતપુર : ૧૧૩૧ થી ૧૯૩૩

વાંકાનેર : ૯૭૫ થી ૧૫૪૦

કાલાવડ : ૧૩૪૫ થી ૧૬૬૬

જસદણ : ૧૧૮૦ થી ૨૪૯૦

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.