આજના કપાસનાં ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડના બજારભાવ | Cotton Price 11 November 2021

ખેડૂત મિત્રો માટે આજના કપાસના બધી માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Cotton Rate (11.11.2021)

રાજકોટ : ૧૩૨૪ થી ૨૩૫૦

ભાવનગર : ૧૧૫૧ થી ૧૯૧૧

જામનગર : ૧૦૦૬ થી ૨૦૪૧

અમરેલી : ૧૨૯૦ થી ૧૬૮૫

ગોંડલ : ૧૦૩૨ થી ૨૧૬૩

બોટાદ : ૭૪૯ થી ૨૨૦૦

વિસનગર : ૧૧૧૯ થી ૧૯૨૨

મોરબી : ૯૫૩ થી ૧૬૭૬

મહુવા : ૧૧૬૨ થી ૧૪૪૦

તળાજા : ૧૦૦૦ થી ૧૫૪૪

હળવદ : ૧૦૫૫ થી ૧૯૭૨

જેતપુર : ૧૧૧૭ થી ૧૬૩૫

વાંકાનેર : ૯૯૯ થી ૧૭૮૯

કાલાવડ : ૧૦૨૮ થી ૨૦૭૦

જસદણ : ૧૨૦૫ થી ૨૧૧૦

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.