ફોટાને સ્પર્શ કરીને ચુડેલ માતાના દર્શન કરો, તમારા બધા દુખો થશે દૂર, છોડીને ના જતા નહીંતર લાગશે મહાપાપ!

મિત્રો આજના જમાનામાં જો કોઈ સ્ત્રીને ચુડેલ કહેવામાં આવે તો સ્ત્રી ખિજાઈ જાય છે અને રિસાઈ જાય છે અથવા તમારી સાથે ઝઘડો કરશે પરંતુ મિત્રો નવાઈની વાત તો એ છે કે અત્યારના આધુનિક જમાનામાં પણ ચુડેલ માતાજીનું મંદિર આવેલું છે અને ગામના લોકો ખૂબ જ આસ્થાપુર્વક ચુડેલ માતાજીની પૂજા કરે છે અને લોકો પણ દૂરથી તેને દર્શન કરવા માટે આવે છે.

મિત્રો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. આ ગામને ચૂડેલ માતાજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં લાખો કરોડોની સંખ્યામાં ચુંદડીઓ લટકેલી હોય છે જે એનું કારણ છે ચુડેલ માં.

આજથી લગભગ 700 વર્ષ પહેલા કુંભાર પરિવારમાં સાત વર્ષની બાળકી પોતાના માતા-પિતા સાથે ગામની સીમમાં માટી ખોદવા માટે જતી હતી.

એક દિવસ આ બાળકી કાતરા ખાવા માટે આમલીના ઝાડ ઉપર ચડી ગઈ અને ત્યાંથી તેનો પગ લપસ્યો અને તે સીધી જ કુવામાં પડી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયુ ત્યારથી જ તે બાળકીની આત્મા ત્યાં જ ભટકવા લાગી.

એક દિવસ તેના ગામની સીમમાંથી તે આમલીના ઝાડ આગળથી જાન જતી હતી ત્યારે જાન ઘરે પહોંચે તે પહેલા જ નવવિવાહિત વહુ રસ્તામાં અજીબ હરકતો કરવા લાગી અને તેને જોઈને બધા લોકો ગભરાઇ ગયા.

બધા સમજી ગયા કે આને કંઈક વળગ્યું છે અમુક અનુભવી લોકો એ પવિત્ર આત્માને હાથ જોડીને એક જ શ્રીફળ વધેરીને વરખડીના ઝાડ નીચે મૂકી અને 6 ઈંટનું મંદિર બનાવી આગળ વધી ગઈ અને બાળકીની આત્માએ તે વરખડીના ઝાડ માં જ વાસ કરી લીધો.

ત્યારબાદ સમય જતા લોકો દ્વારા ચુડેલ માતાજીનું નામ આપવામાં આવ્યું અને બધા લોકો શ્રધ્ધા અને આસ્થા પુર્વક માતા ચુડેલની પૂજા અર્ચના કરવા લાગ્યા અને પોતાની અમુક માનતાઓ પણ કરવા લાગ્યા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.