ચોટીલા મંદિરમાં એક મહિલા સાથે થયો ચમત્કાર, એક મિનિટનો ટાઈમ કાઢીને અવશ્ય વાંચો

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોટીલા માતાજીના મંદિરમાં ઘણા બધા ચમત્કારો થતા હોય છે. ચોટીલા માતાજીના ચમત્કાર વિશે આપણે અવારનવાર સાંભળ્યું જ હશે.

મિત્રો હમણાં જ તહેવાર નિમિત્તે માતા ચામુંડાના દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી અને એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી.

અને બીજી તરફ મંદિરમાં દર્શન કરવા માટે આવેલી એક સગર્ભા મહિલાને ડુંગર ઉપર ચઢતી વખતે અસહ્ય પીડા થતા પગથિયા ઉપર જ એક બાળકીને જન્મ આપ્યો.

ત્યાર બાદ હોસ્પિટલમાં ફોન કરતા 108 એમ્બ્યુલન્સ મંદિરે દોડી આવી હતી અને આ મહિલા અને બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ચોટીલાના ઈતિહાસીક ચામુંડા માતાજીના મંદિરમાં ભક્તોની ખૂબ જ ભીડ જામી હતી અને ભીડ વધવાને કારણે મંદિરનો મુખ્ય દ્વાર થોડોક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જે મહિલાએ મંદિરના પગથિયા ઉપર પ્રસુતિ પીડા થતા બાળકીને જન્મ આપ્યો હતો તે મહિલાનું નામ રોશનીબેન છે અને તે ગોધરાના મંડોડ ગામના હોવાનું સામે આવ્યું છે.

108 ના ઇએમટી મહેશ શાહ અને પાયલોટ ગૌરવ રામાનુજે જણાવ્યું કે બાળકીનો જન્મ અધવચ્ચે થઈ ગયો હતો અને બાળકી અને તેના માતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા.

ભલે મોડી રાત્રે બંને રજા પણ આપી દેવામાં આવી હતી, ઘરના સભ્યોએ માતાજીનો દિલ થી આભાર માન્યો હતો ત્યાં ઉપસ્થિત બધા લોકો આ ઘટનાને ચમત્કાર ના રૂપમાં પણ જોઈ રહ્યા હતા કે સાક્ષાત ચામુંડા માતાજીના આશીર્વાદથી આ મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે અને એ પણ માતાજીના ધામમાં.

મિત્ર તમને પણ માં ચામુંડા ઉપર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય માં ચામુંડા વિશે લખીને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.