સગી માં એ પોતાના છ બાળકોને એક પછી એક કુવામાં ફેંકી દીધા, કારણ જાણીને ચોકી જશો!

મિત્રો મહારાષ્ટ્રના રાયગઢમાંથી એક હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં એક સગી જનેતાએ પોતાના છ સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યા.

મુંબઈથી સો કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલ્લી ગામનો આ કિસ્સો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ છ મૃતક બાળકોમાં પાંચ બાળકીઓ સામેલ છે.

મળતી માહિતી પ્રમાણે મહિલાના સાસરિયા પક્ષના લોકોએ મહિલા સાથે મારામારી કરી હતી જેથી ગુસ્સો આવ્યો અને પોતાના બાળકોને કુવામાં ફેંકી દીધા.

આ તમામ બાળકોની ઉંમર 18 મહિનાથી 10 વર્ષની વચ્ચે હતી ત્યારબાદ આ બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ મહિલાને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મામલાની તપાસ હાલ ચાલુ છે.

એવું મળી રહ્યું છે કે ઘર કંકાસને કારણે આ પ્રકારનું ભયાનક પગલું ઉઠાવ્યું હતું.

મિત્રો થોડા દિવસ પહેલાં જ મરાઠાવાડા વિસ્તારમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં માતાએ તેના બે વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો.

ત્યારબાદ તેની માતાએ પોતાના દેવરને આ ઘટના વિષે જણાવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ મહિલાનો પતિ સાથે ઝઘડો થયો હતો જેથી તેનો પતિ પત્ની થી 20 કિલોમીટર દૂર જઈને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો પરંતુ તે પુત્રને મળવા આવતો હતો.

એક દિવસ જ્યારે તે પોતાના પુત્રને મળવા આવ્યો ત્યારે પતિ-પત્ની કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને ત્યારબાદ ગુસ્સામાં મહિલાએ પુત્રને કૂવામાં ફેંકી દીધો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.