ગણેશજીનો ચમત્કાર : આ ગામમાં થયો ગણપતિ બાપા સેવા બાળકનો જન્મ લોકો તેને ભગવાન માનીને પુજવા લાગ્યા!

મિત્રો મુંબઈની એક હોસ્પિટલમાં એક એવા બાળકનો જન્મ થયો જેનો દેખાવ સાક્ષાત ભગવાન ગણેશ જેવો જ હતો અને આ બાળકનો જન્મ પણ ગણેશ ચતુર્થીના દિવસે થયો હતો.

આ બાળકના જન્મતાની સાથે જ ડોક્ટર સહિત બધા લોકો ચોંકી ઉઠ્યા હતા.

આ બાળકને ભગવાન ગણપતિની જેમ સુંઢ પણ નીકળેલી હતી.

આ બાળકને જોવા માટે હોસ્પિટલમાં લોકો ભેગા થઇ ગયા હતા અને આ બાળકના દર્શન કરવા લાગ્યા ઉપરાંત ઘણા લોકો બાળક પાસે પૈસા મૂકવા લાગ્યા હતા.

ઘણા લોકોએ બાળક જોડે ફોટા પણ પડાવી લીધા અને અમુક લોકો તો બાળકની પૂજા પણ કરવા લાગ્યા હતા.

ખાસ વાત તો એ છે કે અન્ય બાળકો જન્મ લેતી વખતે રડતા હોય છે પરંતુ આ બાળક જન્મતાની સાથે જ હસવા લાગ્યો હતો.

ત્યાં ઉપસ્થિત ઘણા લોકો એવું માની રહ્યા હતા કે આ બાળક ભગવાન ગણેશનો અવતાર હોઈ શકે જેથી લોકો તેને ગણપતિ નું બીજું રૂપ માંની રહ્યા હતા.

ઘણી વખત એવા કિસ્સા સામે આવતા હોય છે કે બાળકના જન્મતાની સાથે જ તેને કોઈક ખોડ-ખાંપણ હોય અથવા બે બચ્ચાનો જોડે જન્મ થયો હોય તેવા કિસ્સા તો દરેક લોકોએ જોયા જ હશે.

પરંતુ આ ઘટના જાણીને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે જેમાં વધારે લોકો ગણપતિ દાદાનું બીજું સ્વરૂપ જ કહી રહ્યા હતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.