ચમત્કારી કૂવો : આ કુવાનું પાણી પીવાથી કેન્સર જેવી બીમારી પણ મટી જાય છે!!

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું એક જ ચમત્કારી કુવા વિશે.

આ કુવો ગુજરાતના એક નાનકડા ગામમાં આવેલો છે અને આ ચમત્કારી કુવાની પાસે ખોડીયારમાનુ મંદિર પણ આવેલું છે.

મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આ ચમત્કારી કુવાનું પાણી એકવાર પણ પીશો તો તમારા પેટના મોટાભાગના રોગો મટી જાય છે જેને કારણે આજુબાજુના ઘણા લોકો અહીં કુવાના દર્શન કરવા માટે આવે છે.

મિત્રો આ કૂવો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળિયા ગામમાં આવેલો છે.

આ ગામમાં 1200 વર્ષ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની બાજુમાં જ ચમત્કારી કૂવો આવેલો છે.

મિત્રો એક એવી પણ માન્યતા છે કે આ કુવાનું એક વાર પાણી પીશો તો તમારા પેટના બધા જ રોગો મટી જાય છે અને લોકોનું એવું કહેવું છે કે તમે આ કુવાનું પાણી ખોડીયાર માતાજીને દિલથી યાદ કરીને પીવો તો સો ટકા તમારા પેટના બધા રોગો મટી જાય છે.

ખોડીયાર માતાજીના મંદિરે દર પૂનમે મેળો પણ ભરાય છે અને લોકોનું માનવ મહેરામણ ઊમટી પડે છે.

બધા લોકો ખોડીયાર માના દર્શન કરીને આ ચમત્કારી કુવાના પણ દર્શન કરે છે અને તેનું પાણી પણ પીવે .છે અહીં દર પૂનમે વિનામૂલ્યે લોકોને જમણવાર રૂપી પ્રસાદ પણ આપવામાં આવે છે.

આ મંદિરમાં આજુબાજુના ગામમાંથી અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે અને ખોડીયારમાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

તમે તો તમે પણ અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને આ ચમત્કારી કુવાના દર્શન પણ કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.