ઝારખંડમાં થયો મોટો ચમત્કાર : અંતિમ સંસ્કાર પહેલા જ અચાનક જીવતો થયો વ્યક્તિ અને આટલું કહીને ફરી મરી ગયો

મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ અનેક રહસ્યોથી ભરપૂર છે અને વારંવાર રહસ્યમય ઘટનાઓ અને ચમત્કારો થતા રહે છે. લોકોને અને વૈજ્ઞાનિકોને પહેલેથી જ મોત પછીની દુનિયામાં હંમેશા રસ રહ્યો છે.

મોત પછી શું થાય છે? જીવ ક્યાં જાય છે? કોણ જીવ લેવા આવે છે? શું ખરેખર યમદૂત જીવને લેવા આવે છે? જીવને લઈને ક્યાં જાય છે? આવા અનેક સવાલો આજદિન સુધી નિરુત્તર રહ્યા છે.

પરંતુ ક્યારેક-ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે ત્યારે આ પ્રશ્નોના જવાબ લોકોને મળી જતા હોય છે.

ઝારખંડ પાકુડ શહેરમાં એક આ પ્રકારની હેરત અંગેજ ઘટના સામે આવતા લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું.

અહીંયા કરંટ લાગતા એક વ્યક્તિને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પરંતુ જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેના પરિવારના લોકો શબની આજુબાજુમાં ઉભા હતા ત્યારે આ મૃત વ્યક્તિના હાથ પગ હલવા લાગ્યા અને લોકોએ પોલીસને જાણ કરી.

પોલીસે ફરીથી તેને આવીને હોસ્પિટલમાં દાખલ કર્યો પણ હોસ્પિટલે પહોંચ્યા બાદ ડૉક્ટરોએ ફરી તપાસ કરી તો ખબર પડી કે તે વ્યક્તિનું મોત થઈ ગયું છે.

જ્યારે આ મૃત વ્યક્તિ થોડી સેકન્ડો માટે જીવતો થયો ત્યારે એ વ્યક્તિએ કહ્યું હતું કે મને યમદૂતોએ પાછો મોકલ્યો છે,શા માટે મોકલ્યો છે તે અંગે વધારે કહી શક્યો ન હતો.

આટલું કહીને આ વ્યક્તિ ફરીથી મરી ગયો હતો ત્યારે પરિવાર માટે આઘાત સહન કરવો અશક્ય થઈ ગયો હતો.

આ વ્યક્તિ ફરી  જીવતો થઈને જે કહ્યું તે જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે તે લોકોને આટલું કહેવા માટે જ જીવતો થયો હોય.

મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.