બજેટ 2022 / બજેટમાં શું થયુ સસ્તુ અને શું થયું મોંઘુ? જાણો સંપૂર્ણ લીસ્ટ

મંગળવારે દેશનું સામાન્ય બજેટ 2022-23 રજૂ કરવામાં આવ્યું.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ બજેટમાં ઘણી ચીજવસ્તુઓ પર સામાન્ય લોકોને મોટી રાહત મળી છે તો મિત્રો આપણે જાણીએ કે આ બજેટમાં કઈ વસ્તુ મોંઘી થઈ છે અને કઈ વસ્તુ સસ્તી થઇ છે.

આ વસ્તુઓ થઈ સસ્તી:

ખેતીનો સામાન અને મોબાઈલ ફોન તેમજ ચાર્જર સસ્તા થશે.

હીરા અને રત્નો ઉપર કસ્ટમ ડયુટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે.

કપડા અને વિદેશથી આવતા મશીનો સસ્તા થશે.

ચામડાની વસ્તુઓ સસ્તી થશે.

જૂતાં, ચપ્પલ અને હીરાના ઘરેણા સસ્તા થશે.

સ્ટીલ સ્ક્રેપ અને મેન્થા ઓઈલ સસ્તુ થશે.

ટ્રાન્સફોર્મર સસ્તુ થશે.

આ વસ્તુઓ થઈ મોંઘી:

કેપિટલ ગુડ્સ પર આયાત ડ્યૂટીમાંથી મુક્તિ દૂર કરીને 7.5 ટકા લાદવામાં આવી છે.

ઇમિટેશન જ્વેલરી મોંઘી થશે.

વિદેશી છત્રીઓ મોંઘી થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.