ઘરમાં અચાનક નીકળે કીડીઓ તો સમજી જશો ભવિષ્યનો એક મોટો સંકેત : આ ત્રણ ઘટનાઓ ઘરમાં તરત જ ઘટી શકે છે…

મિત્રો મોટાભાગનાં ઘરમાં ક્યાંકને ક્યાંક તો કીડીઓ જોવા મળતી હોય છે પરંતુ લોકો તેના ઉપર ધ્યાન આપતા નથી.

મિત્રો તમારા ઘરમાં જો કીડીઓ અંદરની તરફ કે બહારની તરફ આવતી જતી હોય તો તે મોટી મોટી ઘટનાઓના સંકેત આપે છે.

કીડીઓ મોટાભાગે બે પ્રકારની હોય છે : લાલ કીડી અને કાળી કીડી.

જેમાં લોકો એવું માને છે કે કાળી કીડી આપણી કીડી છે અને લાલ કીડી દુશ્મનની કીડી છે કેમકે લાલ કીડી આપણને કરડે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાળી કીડીઓ આવી રહી હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમકે તે સુખ અને ધનનો સમય સૂચવે છે.

કાળી કીડીઓને ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી છે તો તે ખૂબ જ મોટો શુભ સંકેત છે.

આ સંકેતનો અર્થ છે કે થોડા દિવસોમાં જ તમારા ઘરમાં પૈસા વધવા જઇ રહ્યા છે એટલે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થશે. આ ઉપરાંત ભૌતિક સુખ માટે પણ કાળી કીડીનું આગમન શુભ માનવામાં આવે છે.

જો લાલ કીડી તમારા ઘરમાં ક્યાંય જોવા મળે તો સાવધાન રહેજો કેમકે કાળી કીડીઓ અશુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર જો કાળી કીડીઓ તમારા ઘરમાં દેખાય તો ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને નાણા ખર્ચવાના સંયોગો આવી શકે છે.

પરંતુ જો લાલ કીડીઓ મોઢામાં પોતાના ઇંડા લઈને ઘરની બહાર જતી જોવા મળે છે તો તે સારા સંકેત બતાવે છે.

કીડીઓ માટે ઘરમાં ખોરાક મૂકવો જોઈએ. જો તમારા ઘરમાં કીડીઓ ભૂખી રહે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે.

કીડીઓનું તમારા ઘરમાં કઈ દિશામાંથી આવવું તે પણ મહત્વ ધરાવે છે.

  • જો કાળી કીડી ઉત્તર દિશામાંથી તમારા ઘરમાં આવે છે તો તે તમારા માટે સારા સંકેત છે.
  • આ સિવાય જો કીડીઓ દક્ષિણ દિશામાંથી આવી રહી છે તો પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.
  • જો કીડીઓ પૂર્વમાંથી આવી રહી છે તો તમારા ઘરે નકારાત્મક માહિતી આવી શકે છે.
  • જો કીડીઓ પશ્ચિમ દિશામાંથી આવે છે તો પ્રવાસની સંભાવના જોવા મળી રહી છે.

દેવું વધી શકે છે:

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં લાલ કીડીઓ જોવા મળે તો તમારે આગામી સમયમાં થોડીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત પૈસાની ખોટ થાય છે જેના કારણે તમારે લોન પણ લેવી પડી શકે છે.

જીવનમાં સંકટ આવે છે:

એવું માનવામાં આવે છે કે ઘરમાં જો લાલ કીડીઓનું આગમન થાય તો તે ખૂબ જ શુભ ગણાય છે અને નજીકના ભવિષ્યમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જો લાલ કીડીઓ ઘરમાં અનાજ એકત્રિત કરતી જોવા મળે છે તો તે પણ અશુભ માનવામાં આવે છે.

ઘરમાં ઝઘડા થઈ શકે છે:

જો ઘરમાં લાલ કીડીઓ આવે છે તો પણ પારિવારિક તકરારના અશુભ સંકેત બતાવે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં લાલ કીડીઓનું આગમન ભવિષ્યમાં થનારા તમારા ઘરમાં કોઈ વાદવિવાદ દર્શાવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.