કોમેડિયન ભારતી સિંહને થયો પુત્ર છતા કેમ નથી ખુશ?? જાણો…

મિત્રો પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહે એક છોકરાને જન્મ આપ્યો છે અને તેની માં બનવાની ઈચ્છા પૂરી થઈ છે આ સમાચાર તેને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આપ્યા હતા.

ભારતી સિંહે અને હર્ષે એક જ પોસ્ટ શેર કરી લખ્યું કે ઇટ્સ અ બોય.

સ્ટાર કપલમાં pregnancy photoshoot કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને ફોટામાં ભારતી અને હર્ષ ખૂબસુરત અંદાજમાં દેખાઈ રહ્યા હતા.

ભારતી પ્રેગ્નન્સી દરમિયાન પોતાના વર્ગખંડમાં એક્ટિવ રહી હતી અને છેલ્લા દિવસ સુધી પણ ભારતીએ શૂટિંગ કર્યું હતું.

દરરોજ ભારતી સિંહ અલગ-અલગ વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરી રહી હતી જે ખૂબ જ વાયરલ થયા હતા.

ભારતી સિંહે પ્રેગ્નન્સી દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું એક પ્યારી છોકરીને જન્મ આપીશ તેવામાં છોકરાનો જન્મ થતા ભારતીનું સપનું અધુરું રહી ગયું.

એક રિપોર્ટરે ભારતી સિંહને પૂછ્યું કે તમારે છોકરો જોઈએ છીએ કે છોકરી? તેના જવાબમાં ભારતીય સિંહે કહ્યું કે મારે છોકરી જોઈએ છે, મારા જેવી મહેનતી.

ભારતી અને હર્ષ સાથે તેના મિત્રો પણ તેઓના પહેલાં સંતાનની ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા.

તેવામાં જ ભારતી સિંહે ગુડ ન્યૂઝ શૅર કર્યા અને થોડી જ મિનિટમાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને તમામ લોકોએ શુભકામના અને બધાઈ આપી.

આવી રીતે મશહૂર કોમેડિયન ભારતી સિંહ એક પુત્રીની કામના કરતી હતી પરંતુ તેમના ઘરે થયો પુત્રનો જન્મ જેથી તેમની જે ઇચ્છા હતી તે પૂરી ના થઇ શકી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.