31 ડીસેમ્બર સુધી ભારત બંધ!! Breaking : રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

કોરોનાની રફતાર વધી:

સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. હાલમાં દેશમાં કોરોના કેસોની સંખ્યા 358 પર પહોંચી ગઇ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે 88, દિલ્હીમાં 57, તેલંગાણામાં 38, તમિલનાડુમાં 34, કેરળમાં 29 અને હરિયાણામાં એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય રાજ્યની અંદર પણ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત ઘણા રાજ્યની અંદર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈને પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં આવતીકાલથી રાત્રે 11 થી સવારના 5 સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં માત્ર 200 લોકોને છૂટ આપી છે અને લખનઉ અને નોઇડામાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત:

પશ્ચિમ બંગાળના નાદિયામાં નવોદય વિદ્યાલયમાં 29 બાળકો કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના બિલાસપુરની સરકારી હાઈસ્કૂલમાં 23 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે.

આમ કુલ 52 બાળકો કોરોના સંક્રમિત થતા શાળા સંચાલકો અને આરોગ્ય વિભાગની અંદર દોડધામ મચી ગઇ છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીઓને 14 દિવસ માટે હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

31 ડિસેમ્બર સુધી ભારત બંધ?

દેશમાં ઓમિક્રોનનો ખતરો ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે જે લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે.

આ એક ન્યૂઝમાં એક ફોટો વાયરલ થયો છે જેમાં લખેલું છે કે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ભારત બંધની જાહેરાત કરી છે.

Pib ફેક્ટ ચેક દ્વારા આ મેસેજની તપાસ કરાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે આ મેસેજ સંપૂર્ણ ખોટો છે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.