ભગુડામાં માં મોગલનો મોટો ચમત્કાર : 15 વર્ષ બાદ જુઓ શું થયું?

મિત્રો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક ભગુડા નામનું નાનકડું ગામ આવેલું છે. મિત્રો પ્રકૃતિની ખુલ્લી જગ્યામાં ખેતરો અને અમીની આંખે છલકાતા ભગુડામાં બેઠા છે આઈ મોગલ.

આ ગામમાં આઈ મોગલનો સાક્ષાત્કાર છે. લગભગ તમામ જ્ઞાતિના લોકો માં મોગલના દરબારમાં આવે છે.

દરેક લોકો મનોકામના પૂરી કરવા અને માનતા રાખવા માટે અહીં આવે છે.

આ સ્થળ ઘણી પવિત્ર ઘટનાઓ અને કથાઓ સાથે જોડાયેલું છે. આજે આપણે માતાના ચમત્કાર વિશે વાત કરીશું.

એક દંપતીના લગ્નને 15 વર્ષ થઇ ગયા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. આ દંપતીને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ હતી પણ સંતાન નહોતું. આ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ઘણી બધી દવાઓ લીધી પણ સંતાનસુખ ન મળ્યું.

આ દંપતીને આખરે મોગલ પેમ્પલેટ વિશે ખબર પડી તેથી આ દંપતી આખરે મોગલ માં વિશ્વાસ મૂક્યો જેણે માન્યું કે દંપતી છેલ્લા 15 વર્ષથી બાળકની રાહ જોઈ રહ્યું હતું.

માત્ર 11 મહિનામાં આ માનતા પૂરી કર્યા બાદ તેમના ઘરે એક નહીં પરંતુ બે બાળકોનો જેમાં એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો.

એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થતા સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દંપતી, તેનો પરિવાર અને ગામના લોકો પણ ખૂબ જ ખુશ હતા.

આ દંપતીએ તેમના પુત્ર અને પુત્રીને મોગલના નિવાસ્થાન કાબરૂમાં લઇ ગયા અને માતાના આશીર્વાદ લીધા.

આવી જ એક ઘટનામાં માં મોગલના આશીર્વાદથી દંપતીએ લગ્નના 12 વર્ષ પછી એક પુત્રને જન્મ આપ્યો. લગ્નના બાર વર્ષ સુધી આ દંપતીને કોઈ સંતાન ન હતું તેથી તેઓ સંતાન ઈચ્છતા હતા.

આ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે અનેકવાર હોસ્પિટલમાં જઈને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો તોપણ આ દંપતીની ઈચ્છા પૂરી ન થઈ.

આખરે તેઓએ મોગલને પ્રાર્થના કરી કે અમને એક બાળક આપો ત્યારે માતા મોગલે દંપતીની વાત માની અને લગ્નના 12 વર્ષ બાર વર્ષ પછી આ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો.

મિત્રો બધા લોકોને નવાઈ લાગી અને ખાસ તો પુત્રના ચહેરા ઉપર માતા મોગલ દ્વારા આપવામાં આવેલ નિશાન પણ હતું જે સાબિત કરે છે કે આ પુત્રને મોગલ માતાએ આપ્યો હતો.

મણીધર બાપુએ પુત્રને બાહુપાશમાં લઇને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું કે મોગલ ઉપર વિશ્વાસ કરો, ક્યારેય અંધશ્રદ્ધાળુ ન બનો, માત્ર મોગલ જ આ કામ કરી શકે છે.

મિત્રો તમને પણ માતા મોગલ ઉપર વિશ્વાસ હોય અને માતાને માનતા હોવ તો કોમેન્ટમાં જય મોગલ અવશ્ય લખજો અને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.