આ બે રૂપિયાનો સિક્કો અને નોટ તમને બનાવી દેશે લખપતિ, મળશે 15 લાખ રૂપિયા : આંખના પલકારામાં જ બની જશો કરોડપતિ

મિત્રો આપણે અવારનવાર એવું સાંભળતા આવ્યા છીએ કે કોઈ જૂની વસ્તુ તમે સંગ્રહ કરી રહ્યા હોય અને ખાસ કરીને તેમાં સિક્કા અને ચલણી નોટો હોય તો તેના બદલામાં તમને લાખો કરોડો રૂપિયા મળે છે.

મિત્રો તમે પણ ક્યારેય એવું વિચાર્યું છે કે તમારી પાસે સિક્કા અને નોટો છે કે જે હાલમાં બજારમાં ચાલતી નથી તેને તમે વેચીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

આપણા મનમાં એવો વિચાર આવશે કે આટલા બધા રૂપિયા કોણ આપશે? આપણી પાસે જ આ પ્રકારની કોઈ વસ્તુ હોય તો તેને ક્યાં વેચી શકાય? કોણ ખરીદી શકે?

મિત્રો આજના સમયમાં શોખ મોટી વસ્તુ છે અને એન્ટિક એટલે કે જૂની વસ્તુઓ એકઠી કરવાની એક અલગ જ મજા હોય છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પહેલેથી જ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરતા હોય છે, જો તમારી પાસે જુના સિક્કા અથવા નોટો છે તો તેના બદલામાં તેમને લાખો કરોડો રૂપિયા પણ મળી શકે છે.

મિત્રો જો તમારા પર્સમાં અથવા તિજોરીમાં 1994, 1995, 1998 અને 2000 માં બે રૂપિયાની બનેલી નોટો અથવા સિક્કા તમારી તિજોરીમાં પડેલાં છે તો તેના બદલામાં તમને 15 લાખ રૂપિયા મળી શકે છે.

મિત્રો હાલમાં આ પ્રકારના સિક્કાની માગ ખૂબ જ વધારે છે અને લોકો આ પ્રકારના સિક્કા મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર છે પરંતુ આ પ્રકારનાં દુર્લભ સિક્કા જલ્દી મળતા નથી.

જો તમારી પાસે આ પ્રકારનો દુર્લભ શીખો છે તો તમે મિનિટોમાં જ કરોડપતિ બની શકો છો હવે આપણે જાણીશું કે આ બે રૂપિયાનો સિક્કો વેચીને આપણે કેવી રીતે કમાઈ શકીએ છીએ
જો મિત્રો તમારી પાસે પણ બે રૂપિયાના સિક્કા અને નોટો છે તો તમારે તેને વેચવા માટે ઓનલાઇન ઘણી બધી વેબસાઇટો ઉપલબ્ધ છે જેમ કે quikr, ebay, ઇન્ડિયા માર્ટ, olx વગેરે વેબસાઇટ પર જઇને તમારે સર્ચ કરવું પડશે.

ત્યારબાદ આ વેબસાઈટ ઉપર આ પ્રકારનાં દુર્લભ સિક્કાઓ ખરીદદારોની લાઈનો જોવા મળશે કે જે તમને તગડી રકમ ચુકવીને તમારી પાસેથી જુના સિક્કા ખરીદે છે.

બે રૂપિયાનો સિક્કો વેચવા માટે તમારે સૌ પ્રથમ આ બધી વેબસાઈટો ઉપર વિક્રેતા તરીકે નોંધણી કરાવવી પડશે.

ત્યારબાદ તમારી પાસે રહેલા સિક્કા અને નોટોની બન્ને બાજુના ફોટા પાડીને તેમાં અપલોડ કરવાના રહેશે.

ત્યારબાદ તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ દાખલ કરવાનું રહેશે.

ત્યારબાદ વેબસાઈટ દ્વારા તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી વેરીફાઇ કરવામાં આવશે અને ત્યાર પછી તમને બે વિકલ્પો દેખાશે :
1. સિક્કા અને નોટો ખરીદવા અને 2. સિક્કા અને નોટો વેચવા.

તમારે સિક્કા અને નોટો વેચવા માટે મેક ઓફર ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ ખરીદનાર તમારો સીધો જ સંપર્ક કરશે અને તે કેટલા રૂપિયામાં ખરીદી કરશે તેની સંપૂર્ણ માહિતી તમે સીધા સંપર્ક દ્વારા મેળવી શકશો.

તમને કેટલા રૂપિયા મળશે તેનો આધાર તમારી પાસે રહેલા સિક્કાના શોખીનો પણ રહે છે. ઘણી વખત તમે ધારેલી કિંમતો કરતાં પણ વધારે કિંમતમાં સિક્કા અને નોટો વેચાઇ જતા હોય છે.

મિત્રો ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પ્રકારના ઓનલાઇન વ્યવહારમાં છેતરપિંડી થવાની પુરેપુરી સંભાવના રહેતી હોય છે એટલા માટે જે પણ તમે વ્યવહાર કરો તે સંપૂર્ણ રીતે તમારા જોખમે જ કરવાના રહેશે અથવા કોઈ જાણકારની સલાહ લઈને વ્યવહાર કરવો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.