બ્રેકિંગ ન્યુઝ : EVM મશીનના ગોટાળાને લઇને થઈ ગયો મોટો ખુલાસો

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ભારતમાં બધી જગ્યાએ ચૂંટણી ઇવીએમ મશીન દ્વારા કરવામાં આવે છે પરંતુ પહેલા બેલેટ પેપરથી કરવામાં આવતી હતી.

ઘણા લોકોનું એવું કહેવું છે કે ચૂંટણી બેલેટ પેપરથી જ કરવી જોઈએ કેમ કે મશીનમાં ગોટાળો થાય છે, જ્યારે પણ ચૂંટણી થાય છે અને તેનું રિઝલ્ટ બહાર આવે છે પછી લોકો વાતો કરતા હોય છે કે EVM મશીનમાં કાંઈક ગડબડી કરવામાં આવી છે જેથી આ પક્ષની જીત થઈ છે અને આ પક્ષ હાર્યો છે.

થોડા સમય પહેલાં જ એક અરજદારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી કે આગામી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM નો ઉપયોગ કરવા પર રોક લગાવવામાં આવે અને તેની જગ્યાએ બેલેટ પેપર નો ઉપયોગ કરવામાં આવે પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી અને વકીલને દસ હજારનો દંડ કર્યો હતો.

મિત્રો કેટલાક યુરોપિયન દેશો પહેલેથી જ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે EVM ની જગ્યાએ બેલેટ પેપરનો ઉપયોગ કરતા આવ્યા છે.

ખાસ કરીને ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, અમેરિકા જેવા મોટા મોટા દુનિયાના અનેક દેશોમાં ઇવીએમ મશીન ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે કેમ કે તેમનું કહેવું છે કે ઇવીએમ મશીનથી ચૂંટણી પ્રક્રિયા કરવી એ સંતોષકારક નથી.

હમણાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેની પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં નહીં આવે માત્ર બેલેટ પેપરનો જ ઉપયોગ કરવામાં આવશે.

આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપનો બહુમતીથી વિજય થયો હતો.

મિત્રો તમારૂ શું મંતવ્ય છે કે ચુંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઈએ કે ઈવીએમ મશીનો કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.