ઈદ ઉપર વેચવામાં આવી રહેલો બકરો માલિકને ગળે વળગીને ખૂબ જ રડ્યો, વિડીયો જોઈને તમારું હૃદય કાંપી ઊઠશે!

મિત્રો આપણે જાણીએ છીએ કે મુંગા પશુ પ્રાણીઓ પણ તેના માલિકને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને જ્યારે માલિકથી અલગ થવાનો સમય આવે છે ત્યારે તેનું દિલ પણ તૂટી જાય છે અને તેઓ રડવા પણ લાગે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બકરી તેના માલિકને ગળે વળગીને માણસોની જેમ રડતી જોવા મળી રહી છે.

મિત્રો આ વિડીયો રવિવારે ઉજવવામાં આવેલ બકરી ઈદ 2022 સાથે જોડીને વાયરલ થઇ રહ્યો છે.

એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બકરી ઈદ ઉપર બકરી વેચવામાં આવી હતી જ્યારે તેના માલિકે તેનો સોદો કર્યો ત્યારે બકરી તેના માલિકને ગળે વળગીને ખૂબ જ રડી હતી.

જ્યારે બકરી રડતી હતી ત્યારે તેનો અવાજ ત્યાં ઊભેલા બધા લોકોએ સાંભળ્યું હતો અને આ દ્રશ્ય જોઈને કોઈ પોતાના આંસુ રોકી શક્યું નહીં.

માલિકે પણ તેની બકરીને ગળે લગાવી પરંતુ આ વિડીયો ક્યાંનો અને ક્યાંનો છે તેની પુષ્ટિ થઇ શકી નથી પરંતુ વિડિયો ને જોતા આ વિડીયો બકરી બજારનો લાગી રહ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.