દુનિયાના અંતને લઈને બાબા વેન્ગાએ કરી ભવિષ્યવાણી, લોકોની ઉંઘ થઈ હરામ!

મિત્રો આજથી 111 વર્ષ પહેલા બલ્ગેરિયામાં 1911માં બાબા વેન્ગાનો જન્મ થયો હતો અને 1996માં તેનું અવસાન થયું હતું પરંતુ ત્યાં સુધીમાં તેમણે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે જે હાલમાં સાચી સાબિત થઈ રહી છે.

બાબા વેન્ગા જીવતા હતા ત્યારે તેમણે 12 વર્ષની ઉંમરે એક વાવાઝોડાએ તેમને ઉડાવીને જમીન પર પાડ્યા હતા ત્યારબાદ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઇ ગયું હતું.

બાબા દ્રષ્ટિહીન હતા તેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે ત્યાર પછી તેમને ભવિષ્ય દેખાવા લાગ્યુ હતું અને તેમણે ભવિષ્યવાણી કરી તે સાચી સાબિત થઈ છે.

2022 ને લઈને પણ તેમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. તેમણે 2022 માટે ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરી હતી સાથે જ 2022 અને તેના પછીના વર્ષોમાં શું થશે તે વિશેની ભવિષ્યવાણી પણ કરી હતી.

બાબા વેન્ગાની ભવિષ્યવાણી પ્રમાણે વર્ષ 2023માં પૃથ્વી તેની કક્ષા બદલશે અને વર્ષ 2028 માં અંતરિક્ષયાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પહોંચી જશે.

બાબા વેન્ગાની ભવિષ્યવાણી પ્રમાણે વર્ષ 2046 માં અંગ પ્રત્યારોપણની મદદથી સો વર્ષ સુધી વધુ જીવી શકાશે.

વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય, પૃથ્વી કૃત્રિમ તડકાથી રોશન રહેશે.

બાબા વેંગાની સૌથી મોટી ભવિષ્યવાણી વર્ષ 5079 માં પૃથ્વીનો અંત થઇ જશે.

બાબાની 2022 માટે જે ભવિષ્યવાણી હતી તે પ્રમાણે કેટલાક એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે અને આમ થતું જ દેખાઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષમાં મુશળધાર વરસાદ પડયો હતો અને ત્યાં પુર જેવી સ્થિતિ હતી.

બાબા વેન્ગાએ ભારત માટે એવી ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે.

હરિયાળી અને ભોજન માટે તીડ ભારત ઉપર હુમલો કરશે અને તેને કારણે ખેતીના પાકને ગંભીર નુકસાન પહોંચશે અને ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે.

બાબા વેન્ગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે તો હવે ભવિષ્યમાં જ ખબર પડશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.