અંધ ભવિષ્યવેતા બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લઈને કરી હતી કંઇક આવી ભવિષ્યવાણી

મિત્રો દરેક મનુષ્ય પોતાના ભવિષ્યને લઇને ચિંતિત હોય છે અને એ પણ જાણવા આતુર હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે.

હાલમાં દુનિયામાં એવો માહોલ છે જેમાં ભવિષ્યની ચિંતાઓ વધુ છે. આપણે જાણીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

હાલમાં થયેલા બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ફરી એકવાર વિશ્વના પ્રખ્યાત નબીઓ પર ચર્ચા ચાલી રહી છે.

નાસ્ત્રેદમસ અને બલ્ગેરિયાના અંધ ભવિષ્યવેતા બાબા વેંગાની ભવિષ્યવાણી ઉપર લોકો ધ્યાન આપી રહ્યા છે.

શું રશિયા મહાસત્તા બનશે?

અંધ ભવિષ્યવેતા બાબા વેંગા 9/11 ના આંતકવાદી હુમલા વગેરે સહિતની ભવિષ્યવાણીઓ કરેલી હતી.

બાબાનુ મૃત્યુ 85 વર્ષની વયે થયો હતો તેણે daily mail સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રશિયા વિશ્વનો રાજા બનશે અને યુરોપ બરબાદ થઈ જશે.

બાબા વેંગાએ કહ્યું કે બધું બરફની જેમ પીગળી જશે. કોઈપણ સ્પર્શ નહીં કરી શકે પુતિનનું ગૌરવ રશિયાનુ ગૌરવ, રશિયાને કોઈ રોકી શકશે નહીં.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે રશિયા દરેકને પોતાના માર્ગ પરથી હટાવીને દુનિયા પર રાજ કરશે.

બાબા વેંગાનું સાચું નામ વાન્ગેલીયા પાન્ડેવા ગુસ્તેરોવા હતું તેમનો જન્મ 1911 માં થયો હતો અને 12 વર્ષની ઉંમરે ભીષણ વાવાઝોડાને કારણે તેમણે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી પરંતુ આ વાવાઝોડાએ તેને અંધ બનાવી દીધા પરંતુ તેને ભવિષ્ય જોવાની શક્તિ આપી.

બાબા વેંગાની 85% ભવિષ્યવાણી સાચી પડી છે. તીડનો હુમલો, પીવાના પાણીનો અભાવ, ભૂકંપ, સુનામી જેવી ઘણી બધી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બાબા વેંગાનું અવસાન 1996 માં થયું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.