ઘોર કળિયુગ આવી ગયો : યુવાનો વાંઢા ફરે છે અને પુરુષો લવ મેરેજ કરે છે, વિડિયો થયો વાયરલ

મિત્રો આપણી સામે અવારનવાર એવી ઘટનાઓ આવતી હોય છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ જતા હોય છે અને ક્યારેક તો એવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે જેને જોઈને લોકોને નવાઈ લાગે છે.

મિત્રો આજે આપણે એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ કે જ્યાં એક સગીરાએ તેના પિતાની ઉંમરના પુરુષ સાથે પ્રેમ થઈ જતા તેની સાથે આગળ-પાછળ વિચાર કર્યા વિના લવ મેરેજ કરી લીધા.

મિત્રો મળતી માહિતી પ્રમાણે અને જે ફોટા વાઇરલ થયા છે તેના આધારે છોકરીનું નામ શીતલ બેન છે જેણે બોટાદ જિલ્લાના રહેવાસી દિનેશભાઈ સાથે પ્રેમ થઈ જતા બંને લગ્ન કરી લીધા હતા.

જો તમે આ બંનેની ઉંમર જોવા જશો તો તમને લાગશે કે આ બન્ને બાપ-દીકરી હોય.

મિત્રો વિગતવાર વાત કરીએ તો આ દિનેશભાઈ બોટાદ જિલ્લામાં રહે છે જ્યારે શીતલ સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે.

આ બંને એકબીજાને પહેલી નજરમાં જ આંખો મળી જતા બન્ને પ્રેમમાં પડ્યા હતા અને આશ્ચર્યની વાત તો એ છે કે બંનેની જોડી જોતા એવું લાગે કે બન્ને બાપ-દીકરી હોય.

એક કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે તેવી જ રીતે અહીં પણ પ્રેમ આંધળો જ નીકળ્યો. આ તો કેવો પ્રેમ કે જેમાં લોકો નાતજાત ઉંમર રંગ બધું જ ભૂલી જાય છે.

મિત્રો આ પ્રકારના કિસ્સા કે જેમાં છોકરીએ તેના પિતાના ઉંમરના છોકરા સાથે લગ્ન કર્યા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે વારંવાર સાંભળવા મળતા હોય છે.

અને આવી ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઘોર કળિયુગ આવી ગયો છે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.