ઓમિક્રોન કરતાં પણ મોટી આફત આવી રહી છે, થઈ શકે છે પૃથ્વીનો વિનાશ

આજથી લાખો વર્ષ પહેલા એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયો હતો અને આ અથડામણમાં ડાયનાસોર મરી ગયા જેના કારણે ફરીથી વૈજ્ઞાનિકો આ વાતને લઈને ખુબ જ પરેશાન છે.

એક એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે જેને લઇને વૈજ્ઞાનિકો ખૂબ જ ચિંતિત છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી તરફ આવતો આ વિશાળકાય એસ્ટરોઇડ જો પૃથ્વી સાથે ટકરાશે તો મચી શકે છે મોટી તબાહી અને થઈ જશે મહાવિનાશ.

લાખો વર્ષ પહેલા પૃથ્વી સાથે એસ્ટરોઇડ અથડાયો હતો અને પૃથ્વી ઉપરથી ડાયનાસોરનું નામોનિશાન મીટાઈ ગયું હતું.

જેના કારણે હવે વૈજ્ઞાનિકો આ ખતરાને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઘણાં વૈજ્ઞાનિકો માને છે જો એસ્ટરોઇડને પૃથ્વીના માર્ગ પરથી હટાવવો હોય તો પરમાણુ બોમ્બ છોડવો એ જ સારો વિકલ્પ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે એસ્ટરોઇડને ધરતી સાથે ટકરાવામાં હવે કોઈ વધારે સમય બાકી નથી.

એટલા માટે પૃથ્વીના રસ્તા પરથી તેને દૂર કરવા માટે વધુ ઊર્જાની આવશ્યકતા રહેશે કે જેનાથી એસ્ટરોઇડના નાના-નાના ટૂકડા થઈ જાય.

એકટા ઓસ્ટ્રોનોટીકા જનરલમાં પ્રકાશિત પેપરમાં આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે આ લઘુગ્રહ નષ્ટ કરવા માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તેને પૃથ્વી તરફ આવતા અટકાવી શકાય પરંતુ આ ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે અણુબોમ્બનો ઉપયોગ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ.

જો આપણી પાસે સમય હોય તો એસ્ટરોઇડને માર્ગમાંથી હટાવવા માટે બીજા વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.

યુએસ Space એજન્સી દ્વારા આ પ્રકારના પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ધરાવતા એસ્ટરોઇડ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

નાસાના સંશોધકોએ જણાવ્યું છે કે એસ્ટરોઇડ બેનુંના પૃથ્વી સાથે ટકરાવના સમયનો અભ્યાસ કર્યો છે અને જાણવા મળ્યું છે કે વર્ષ 2300 સુધીમાં તે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.

તો મિત્રો આ લઘુગ્રહને રસ્તામાંથી હટાવવા માટે કેવા પગલા લેવા જોઈએ તમારો અભિપ્રાય કોમેંટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.