ઓહ માય ગોડ !! 138 કરોડ રૂપિયામાં વેચાયો આ સિક્કો : વેચનાર થઈ ગયો માલામાલ

વ્હાલા મિત્રો, વર્તમાન સમયમાં જુની નોટો અને સિક્કાઓ વેચવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. આવામાં એક સિક્કો 138 કરોડ રૂપિયાની અધધ કિંમતમાં વેચાયો છે.

  • 1400ની કિમતનો સિક્કો

એક રિપોર્ટ અનુસાર આ 20 ડોલરનો સિક્કો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હતો.

આ સિક્કાની બોલી લગાવવામાં આવી અને અંતિમ બોલી એટલી મોટી બોલાય કે લોકોની આંખો ફાટી ગઈ.

આ સોનાના સિક્કાની કિંમત 138 કરોડ રૂપિયા લગાવવામાં આવી.

  • જાણો સિક્કા ની ખાસિયત

મિત્રો આ સોનાનો સિક્કો ઈસવીસન 1933માં બનાવવામાં આવ્યો હતો.

આ સિક્કાની બંને તરફ ઇગલની આકૃતિ હતી જેમાં એક તરફ ઉડતો ઇગલ તો બીજી તરફ લિબર્ટીની આકૃતિ હતી.

 

આ સિક્કો વેચનાર શું ડિઝાઈનર અને કલેકટર સ્ટુઅર્ટ વિટસમેન હતા.

જોકે આ સિક્કો કોણે અને શા માટે ખરીદ્યો તેને લઈને કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

આ સિક્કાની હરાજી થઈ તેની પહેલા એવી સંભાવના હતી કે આ સોનાનો સિક્કો 73 કરોડથી લઈને 100 કરોડ રૂપિયા સુધીમાં વેચાશે પરંતુ જ્યારે આ સિક્કાની બોલી લગાવવામાં આવી અને અંતિમ બોલી 138 કરોડ રૂપિયાની બોલાય ત્યારે લોકોની આંખો ત્યાં ને ત્યાં જ પહોળી થઈ ગઈ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.