એક એવું અનોખું મંદિર કે જ્યાં દીવો તેલથી નહિ પણ પાણીથી બળે છે, દીવાને સ્પર્શ કરવા માત્રથી મનોકામના થાય છે પૂર્ણ

મિત્રો દેશમાં ઘણા બધા એવા મંદિરો આપણે જોયા હશે જ્યાં દેવી દેવતાઓના ચમત્કાર થતા હોય છે પરંતુ ઘણા એવા પણ મંદિર છે જ્યાં ચમત્કારો આપણને સંપૂર્ણપણે ચોંકાવી દેતી હોય છે.

આજે આપણે એક એવા મંદિર વિશે સાંભળીશું કે જ્યાં દીવો કોઈ ઘી કે તેલથી નહિ પરંતુ પાણીથી બળતો હોય.

મિત્રો આ અફવા નથી પરંતુ એક સત્ય હકીકત છે, મિત્રો ચાલો આપણે જાણીએ આ ચમત્કારિક મંદિર વિશે.

આ મંદિર મધ્ય પ્રદેશ રાજ્યના સાજાપુરમાં કાલી સિંઘ નદીના કિનારે આવેલું છે. મધ્યપ્રદેશમાં આવેલું આ મંદિર ગડિયા ઘાટવાલી માતા મંદિર તરીકે ઓળખાય છે.

અહીંયા હજારો લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં દીવો પ્રગટાવવા માટે તેલ કે ઘી ની જરૂર નથી અહીયા દીવો પાણી પ્રગટાવવામાં આવે છે.

આ મંદિરની જ્યોત છેલ્લા પાંચ વર્ષથી પાણીથી પ્રગટે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દીવામાં કાલી સિંધ નદીનું પાણી નાખીને પુજારી દ્વારા દીવો પ્રગટાવવામાં આવે છે.

કાલી સિંધ મંદિરમાં આ અનોખો ચમત્કાર જોવા માટે ભક્તોની ભીડ જામે છે. કાલી સિંધુ નદીનું મંદિરે આ ચમત્કાર જોતાં જ શ્રદ્ધાળુઓ આદર સાથે પોતાનું મસ્તક નમાવીને માતાજીને નમન કરે છે.

પૂજારીના કહેવા પ્રમાણે પહેલા તેલનો દીવો પ્રગટાવવામાં આવતો હતો પરંતુ ચમત્કાર થયા બાદ હવે પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે.

તો આ ચમત્કાર વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો અને આ માહિતીને તમારા મિત્રો સાથે શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.