અંબાજી મંદિરમાં થયો ચમત્કાર : મરેલો માણસ થયો જીવતો

મિત્રો અંબાજીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં એક મૃત વ્યક્તિ જીવીત નીકળ્યો છે.

અંબાજીના કુંભારીયાની આ ઘટના છે જેને લઇને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

શક્તિપીઠ અંબાજી કુંભારીયા જૈન દેરાસર જવાના માર્ગે એક નાળામાં કોઈ અજાણી વ્યક્તિ ફસાયેલો હતો અને માત્ર તે પુરુષના પગ દેખાતા હતા.

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી અને આ વ્યક્તિને મૃત માનીને તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.

આ ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેના વિશેની સઘન તપાસ હાથ ધરી છે.

મિત્રો મળતી માહિતી પ્રમાણે નાળાની અંદર પડેલા માણસને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

પહેલા આ વ્યક્તિને મૃત માનવામાં આવ્યો હતો પરંતુ નજીક જતાં માણસના પગ હલતા હોવાથી જીવિત હોવાનું લાગતા પોલીસે તાત્કાલિક નાળામાંથી તે વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.

જોકે ભારે મહેનત બાદ નાળામાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો જેને લઈને ત્યાંના સ્થાનિક લોકો સહિત પોલીસમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.

પછી આ વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને અંબાજીની જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

આ વ્યક્તિ કેવી રીતે નાળામાં ફસાયો, કેટલાક સમયથી નાળામાં હતો તે બાબતમાંથી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.

પરંતુ આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.

ઘણા એમ પણ કહે છે કે ઠંડીથી બચવા માટે આ વ્યક્તિના નાકમાં ઘૂસી ગયો હોય તેવું પણ માની રહ્યા છે.

સ્થાનિક લોકો પહેલા આ વ્યક્તિ મૃત હોવાનું જાણવા મળતા અને પછીથી જીવિત થયો હોવાથી તેને માતા અંબાનો ચમત્કાર પણ માની રહ્યા છે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.