ગુજરાતના આ વિચિત્ર મંદિરના ગર્ભમાં નથી કોઈ મૂર્તિ, પૂજારી આંખો પર પટ્ટી બાંધીને કરે છે પૂજા!! કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

મિત્રો ભારતની અંદર ઘણા બધા એવા મંદિરો પણ આવેલા છે ચમત્કારિક છે અને ઘણા એવા મંદિરો છે જે વિચિત્ર પણ હોય છે.

ભારતમાં દર કિલોમીટર તમને કોઈક ને કોઈક મંદિર અવશ્ય જોવા મળશે કેમ કે ભારતમાં ધાર્મિક લોકો ખૂબ જ છે.

આપણે જાણીએ છીએ કે જ્યારે પૌરાણિક કથા પ્રમાણે માતા સતી થયા હતા ત્યારે તેમના શરીરના 51 ટુકડા થયા હતા અને આ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં તેમની શક્તિપીઠો બની ગઈ

આજે પણ મિત્રો આપણે માતાના એવા મંદિર વિશે જાણવા જઈ રહ્યા છીએ જ્યાં મંદિરના ગર્ભમાં માતાની કોઈ મૂર્તિ જ નથી.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં માતા અંબાજીનું મંદિર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર માતા સતીનું હૃદય અહીંયા પડ્યું હતું જ્યારે રામાયણકાળમાં ભગવાન રામ માતા સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે અંબા માતાના મંદિરે પહોંચ્યા ત્યાં માતા અંબાએ તેમને દિવ્ય બાણ આપ્યું હતું.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ જ મંદિરમાં પિતાનું મૌન તોડ્યું હતું.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરનો પૂજારી પોતાની આંખે પાટો બાંધીને આરતી કરે છે. આ ઉપરાંત આ મંદિરમાં પૂજારી સિવાય બીજું કોઈ પણ અંદર પ્રવેશ કરી શકતું નથી.

અહીંયા લોકો એવું માની રહ્યા છે કે મંદિરના રત્નોમાં દિવ્ય પ્રકાશ છે જેના લીધે પૂજારી અંધ બની જાય છે તેથી પૂજારી આંખો પર પાટા બાંધીને આરતી કરે છે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે પૂજારીએ આરતી કરતા સમયે માતાના મહાન સ્વરૂપને જોઈને ડરવું જોઈએ નહીં માટે તે આંખો પર પટ્ટી બાંધીને પુજા કરે છે.

મિત્રો તમે પણ માતાજીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખીને માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.