અમરનાથના આ અમર કબુતર તમારું જીવન બદલી શકે છે, વિશ્વાસ ન હોય તો “ૐ” લખીને શેર કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

મિત્રો આપણે બધા અમરનાથની ગુફા વિશે તો જાણીએ છીએ પરંતુ આજે આપણે જાણીશું અમરનાથના અમર કબુતર વિશે.

અમરનાથની ગુફા ભગવાન શંકરના લોકપ્રિય સ્થાનોમાંથી એક છે અને દર વર્ષે અમરનાથના દર્શન કરવા માટે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે.

અમરનાથની ગુફા ભારતના જમ્મુ-કાશ્મીરનું પવિત્ર સ્થળ છે અને આ ગુફા ખૂબ જ પ્રાચીન છે અને અહીંયા અમૂલ્ય કબૂતરની જોડી પણ છે.

અમરનાથ ગુફામાં ભગવાન શંકરના અદ્ભુત દર્શન કરવા માત્રથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.

અમરનાથ ગુફા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યારે અમરનાથમાં બરફ પડતો હોય છે ત્યારે અહીંનો નજારો પણ ખૂબ જ નયનરમ્ય છે અને મંદિરમાં આવેલા બે કબુતરોને જોડી આખી દુનિયામાં ખૂબ જ વખણાય છે.

મિત્રો અમરનાથની ગુફામાં બહુ જ અમૂલ્ય કબૂતરની જોડી આવેલી છે. જો તમે અમરનાથ ગુફાની મુલાકાતે જીવનમાં ક્યારેય પણ જાવ છો અથવા તમે લીધી હશે અને જો તમને આ અમૂલ્ય કબૂતરની જોડી જોવા મળી હોય કે જોવા મળશે તો તમે ખૂબ જ નસીબદાર છો.

એવી માન્યતા છે કે જો તમે અમરનાથ ગુફામાં આ બે કબૂતરોની જોડીને જોઈ લો છો તો ભગવાન શંકર પાસે માગેલી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

આપણે જાણીએ છીએ કે અમરનાથ ગુફામાં શિવલિંગની રચના આપોઆપ થઈ જાય છે. અમરનાથમાં બરફ પડતો હોવાથી જ શિવલિંગ આપમેળે તૈયાર થઈ જાય છે.

જો તમે સાચા દિલથી અમરનાથ ગુફાની મુલાકાત લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થઇ જશે એવી પણ લોકવાયકા પ્રચલિત છે.

મિત્રો તમે ક્યારેય અમરનાથની મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હર હર મહાદેવ લખીને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.