હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી, જાણો રૂટ અને ભાડું

એરલાઇન કંપની ઈન્ડિગો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડાયરેક્ટ કનેક્ટિવિટી મુસાફરીને સરળ બનાવવામાં આવશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધિ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવવામાં આવશે.

ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા શિલોગ અને દિબ્રુગઢ વચ્ચે 2 નવેમ્બર 2021 થી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે જેનું પ્રારંભિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.

આવી રીતે કરો બુકિંગ::

તમે પણ સસ્તામાં મુસાફરી કરવા માગતા હોવ તો તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

ઇન્ડિગો એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ www.goindigo.in પર જઈને ફ્લાઈટ માટેની ટિકિટ બુક કરાવી શકો છો.

શિલોંગ અને દિબ્રુગઢ વચ્ચે મુસાફરી બસ દ્વારા કરવામાં આવે તો અંદાજે 12 કલાકનો સમય લાગે છે પરંતુ હવે માત્ર 75 મિનિટની અંદર જ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી શકશો.

રૂટ અને તેનું ભાડું::

  • જમ્મુથી લેહ : 1854 રૂપિયા
  • લેહ થી જમ્મુ : 2946 રૂપિયા
  • ઇન્દોર થી જોધપુર :  2695 રૂપિયા
  • જોધપુર થી ઇન્દોર : 2735 રૂપિયા
  • પ્રયાગરાજ થી ઇન્દોર :  3429 રૂપિયા
  • ઇન્દોર થી પ્રયાગરાજ : ૩637 રૂપિયા
  • લખનઉ થી નાગપુર : 3473 રૂપિયા
  • નાગપુર થી લખનઉ : 3473 રૂપિયા

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.