80 વર્ષના દાદી રોજ ખાય છે અડધો કિલો રેતી, જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઇ જાય છે!!

મિત્રો આપણે જાણીએ છીએ કે દુનિયા રહસ્યો અને વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે ત્યારે એવા પણ લોકો છે જે અજીબ ગરીબ અને વિચિત્ર હોય છે જેમના વિચિત્ર શોખ હોય છે જે આપણને બધાને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

મિત્રો આજે આપણે વાત કરીશું એક 80 વર્ષના દાદીમાંની કે જે રોજ રેતી ખાય છે. મિત્રો આ દાદી એક દિવસમાં 500 ગ્રામ જેટલી રીતે ખાઈ જાય છે અને આ તેમની આદતને કારણે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં રહેતા આ દાદીનું નામ કુસ્માવતી દેવી છે અને જ્યારે તેઓ 18 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ તેઓએ રેતી ખાવાની શરૂઆત કરી હતી.

મિત્રો આજે આ ઉંમરે પણ તેઓ ડર્યા વગર દરરોજ અડધો કિલો રેતી ખાઈ છે. મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વર્ષો સુધી રેતી ખાધા પછી પણ તેમણે કોઇ પ્રકારની સમસ્યા થતી નથી.

ડોક્ટરના મતે રેતી ખાવી શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને પેટ સંબંધી સમસ્યાઓનો ભય રહે છે.

મિત્રો આ દાદી આપણા જેવું જ ભોજન ખાય છે અને નાસ્તો કરે છે પરંતુ તે પછી તેઓ રેતી ખાય છે.

તેમણે આ અંગે રાજ જણાવતા કહ્યું કે જ્યારે તેઓ 18 વર્ષના હતા ત્યારે બીમાર પડ્યા હતા અને તેના ઇલાજ તરીકે ડોક્ટરે તેને કાંડેની રાખ ખાવાની સલાહ આપી હતી ત્યારથી તેમણે રાખ ખાવાનું શરૂ કર્યું પરંતુ પાછળથી રાખ ખાવાની આદત ધીમે ધીમે તેમને રેતી ખાવાની આદતમાં ફેરવાઈ ગઈ.

આ દાદીનો પરિવાર તેમને હંમેશા રેતી ખાવાની મનાઈ કરે છે પરંતુ દાદી પોતાની જીદને કારણે બધાને વાતો અવગણીને દરરોજ રહેતી ખાય છે અને તેઓ એમ પણ કહે છે કે જો તેઓ રેતી નહીં થાય તો તેમને ઊંઘ આવતી નથી.

મળતી માહિતી પ્રમાણે આ દાદી રેતી લાવે છે પછી તેને ધોઈ નાખે છે પછી સૂકવી નાખે છે અને પછી ખાઈ છે.

તે કોઈની પણ વાત સાંભળ્યા વિના સતત રેતી થાય છે. મિત્રો દાદીની આ આદતને કારણે તેઓ ફેમસ થઈ ગયા છે અને હાલમાં તેઓ પોલ્ટ્રી ફાર્મ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.