છ મહિનાની બાળકીની હાલત ગંભીર : આપણે સૌએ સાજી કરવામાં મદદ કરવાની છે

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી એવી બીમારીઓ સામે આવી રહી છે કે જેના સારવારનો ખર્ચ કરોડો રૂપિયામાં હોય છે અને સામાન્ય માણસ આ પ્રકારનો ખર્ચો નથી કરી શકતો અને જે પણ બાળક બીમાર હોય તેને વગર સારવારે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે છે.

થોડા સમય પહેલાં ધેર્યરાજને પણ ગંભીર બીમારી આવી હતી જેમાં ૧૬ કરોડનો ખર્ચો થયો હતો અને પછી એક વિવાન નામના બાળકને પણ ગંભીર બીમારી આવી હતી પણ હજુ માત્ર બે કરોડ રૂપિયા જ એકઠા થયા હતા ત્યાં તે બાળક દુનિયાને છોડીને ચાલ્યો ગયું.

ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક છ મહિનાની બાળકી જેનું નામ ખુશી છે તેની હાલત ખુબ જ ગંભીર છે અને તેને સાજી કરવામાં સૌ લોકોનાં સપોર્ટની જરૂર છે.

ડોકટરે જણાવ્યું છે કે બાળકીની બંને કીડની ડેમેજ થઇ ગઈ છે રીકવરી વિશે કઈ કહી ના શકાય ઉપરાંત ખર્ચ પણ વધારે થશે.

HRK HELP ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીને મદદ કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના સોશિયલ મીડિયા દ્વારા બાળકીની મદદ માટે જરૂરી માહિતી શેર કરવામાં આવી છે જેના દ્વારા લોકો પોતાના ઘર બેઠા આ બાળકીને મદદ કરી શકે.

જો તમે પણ આ બાળકીને સાજી કરવામાં મદદ કરવા માંગતા હોવ તો આ બાળકીના પિતાની બેંક ડીટેલ અહીં આપેલી છે તેમાં યથાશક્તિ અનુદાન કરી શકો છો.

Name : Prakash Valjibhai Ghodadra

Bank :  Axis Bank

Account Number : 919010055634557

IFSC : UTIB0000047

Google Pay / Phone Pay :  9265859784

મિત્રો HRK Help ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સંસ્થા સુરતમાં કાર્યરત છે અને અનેક જરૂરિયાતમંદોની સેવા કરી રહી છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી તમે મદદ કરજો અને તમારા મિત્રો સગાંસંબંધીઓ વગેરે સુધી આ માહિતી પહોંચે એટલા માટે આ પોસ્ટને શેર પણ જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે તો આ બાળકીની સારવાર માટે જરૂરી રકમ આપણે ઝડપથી એકઠી કરી શકીએ. ધન્યવાદ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.