અંબાલાલ પટેલની જોરદાર આગાહી : 40 ઇંચ વરસાદ પડશે, જાણો તમારો વિસ્તાર છે કે નહીં?

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ચોમાસાનું આગમન ક્યારે થશે? ક્યારે વરસાદ આવશે? તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં  વરસાદ પડે તેવી શક્યતા છે અને આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં સારું રહેશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 10 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે ચોમાસું શરૂ થઈ ચુક્યું છે.

આ ઉપરાંત આગામી ત્રણ જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં સીઝનનો 40 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત જૂન મહિનામાં ગુજરાતના કેટલાક ભાગોમાં 6 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

જુલાઈ મહિનામાં 12 ઇંચ વરસાદ થવાની શક્યતા છે અને ઓગસ્ટ મહિના દરમિયાન 8 ઇંચ વરસાદ થવાની સંભાવના છે તેવી આગાહી ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય રીતે એક જૂનથી કેરળમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે ત્રણ દિવસ પહેલા એટલેકે 29 મેના રોજ જ ચોમાસાએ દસ્તક દઈ દીધી છે.

આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્ર માં પણ સક્રીય થઈ જશે.

આ ઉપરાંત ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તારીખ 1 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થઇ ગયું છે અને 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.