4 ચમચી આ પાઉડરના દેશી ઉપચારથી માથાના વાળ મૂળમાંથી કાળા થવા લાગશે !!

મિત્રો જે લોકોના વાળ સફેદ થઈ ગયા હોય અને કાળા કરવા માંગતા હોય તો તે માટેનો આજે આપણે ઘરગથ્થુ ઉપચાર જોઈશું.

માથામાં જે સફેદ વાળ હોય છે તેને કાળા કરવા માટે થોડોક લાંબો સમય આ ઉપચાર કરવો પડશે.

પાંચથી દસ દિવસમાં પરિણામ પ્રાપ્ત થતું નથી. આ ઉપચાર કરવાથી ખૂબ જ લાભ થાય છે જે લોકોની ઉંમર 25-30 વર્ષની છે અને વાળ સફેદ થઈ ગયા હોય તો આ ઉપાય કરવાથી તેમને સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

આજનો ઉપાય આમળાનો ઉપાય છે. સૌપ્રથમ તમારે ચાર ચમચી આંબળાનો પાઉડર લેવાનો છે અને તેમાં બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી પાણી ઉમેરવાનું છે અને ત્રણેયને મિક્સ કરી એક પેસ્ટ બનાવવી છે અને પોણા કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે.

હવે જો પેસ્ટ કઠણ હોય તો તેમાં થોડો લીંબુનો રસ નાંખી પેસ્ટને નરમ બનાવી શકો છો આટલું કર્યા બાદ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે.

હવે આ પેસ્ટને માથાના વાળના મૂળમાં લગાવી દો અને પોણા કલાક સુધી એમ જ રહેવા દો ત્યારબાદ માથાના વાળને ધોઈ નાખો.

મિત્રો વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી. તમે સાદા પાણીથી ધોઈ શકો છો. આ ઉપચાર કરવાથી માથાના સફેદ વાળ કાળા થઇ જશે આ ઉપાય તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.