હોળીના દિવસે આ ત્રણ રાશિઓનું નસીબ ચમકી જશે : આ રાશિઓ ઉપર મહાકાળી પ્રસન્ન થશે અને અઢળક ધન આપશે

મિત્રો આ વર્ષે 17 માર્ચે હોળી અને 18 માર્ચે ધુળેટી મનાવાશે.

હોળી પર્વના મહત્વની વાત કરીએ તો આ દિવસે આસૂરી શક્તિના પરાજય અને દેવી શક્તિના વિજયનું પર્વ છે.

આજની પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન કરવામાં આવે છે અને ત્યાર પછીના દિવસે રંગોત્સવ ધુળેટી બનાવવામાં આવે છે.

આ વર્ષે 750 વર્ષ બાદ હોળીના દિવસે દુર્લભ સંયોગ સર્જવા જઇ રહ્યો છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે 17 માર્ચે હોળી અને 18 માર્ચે ધુળેટી મનાવવામાં આવશે.

આ દિવસે ધ્રુવ યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે અને સર્વાધિ સિદ્ધ યોગ સાથે અમૃતસિદ્ધિ યોગનો પણ સુભગ સમન્વય જોવા મળી રહ્યો છે, આ દુર્લભ યોગ 750 વર્ષ બાદ ફરી સર્જાઈ રહ્યો છે.

આ વર્ષે હોળીના દિવસે ધ્રુવ યોગ છે તો ચંદ્ર કન્યા રાશિમાં ગોચર સંક્રમિત થઈ રહ્યો છે તો ગુરુ અને શનિ મકર રાશિમાં છે.

આ દિવસે શુક્ર અને સૂર્ય મીન રાશિમાં બિરાજમાન થશે. વૃષભ કેતુમા મંગળ અને રાહુના અન્ય ગ્રહોની સ્થિતિ બુધ, કુંભ અને મોક્ષને કારણે વૃશ્ચિક રાશિમાં બેસશે ગ્રહોની આવી સ્થિતિને કારણે ધ્રુવ યોગ બનશે.

હોળી ઉપર ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે જ્યારે બૃહસ્પતિ અને ન્યાય દેવતા શનિ પોતાની રાશિમાં બિરાજમાન રહેશે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોનો આવો મહાસંયોગ 1521 માં પણ બન્યો હતો અને 750 વર્ષ પછી ફરી એકવાર હોળી આ મહાન સંજોગ બનવા જઈ રહ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.