જો તમારી પાસે બે રૂપિયાનો સિક્કો છે તો તમને મળશે પાંચ લાખ રૂપિયા : થઈ જશો માલામાલ !!

જો તમે ઘર બેઠા પૈસા કમાવા માંગો છો તો તમારા માટે છે સોનેરી તક, ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી

જો તમને જૂની ચીજવસ્તુઓ સાચવી રાખવાનો શોખ છે તો આ શોખ તમને બનાવી શકે છે લાખોપતિ કારણ કે આ જુની ચીજવસ્તુઓની કિંમત દિવસેને દિવસે વધતી જતી હોય છે કેમકે આ બધી વસ્તુઓ સમય જતા મળતી નથી અને દુર્લભ બની જાય છે જેમ કે જૂની ચલણી નોટો, સિક્કા, પુસ્તકો અન્ય કોઈ પ્રાચીન વસ્તુઓ. આ બધી વસ્તુઓની તમને હાલમાં ખૂબ જ મોટી કિંમત મળી શકે છે.

જો તમારી પાસે આ પ્રકારનો બે રૂપિયાનો સિક્કો છે તો તેને તમે વેચીને લાખોની કમાણી કરી શકો છો.

આ માટે તમારે એન્ટીક સિક્કાની તસ્વીરો વેબસાઈટ ઉપર અપલોડ કરવાની રહેશે ત્યારબાદ લોકો તમારા સિક્કાની હરાજી કરશે એટલે કે બોલી લગાવશે અને તમે ઈચ્છો તો સિક્કો વેચીને તમે લાખો રૂપિયા કમાઇ શકો છો.

જાણો સિક્કો કેવો હોવો જોઈએ?

આ બે રૂપિયાનો સિક્કો વર્ષ 1994માં બનાવવામાં આવ્યો છે. આ સિક્કાની પાછળની બાજુ ભારતનો ધ્વજ છે. આ પ્રકારનો દુર્લભ સિક્કો હાલમાં કવિકર વેબસાઇટ પર પાંચ લાખ રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

આ સાથે આઝાદી પહેલા રાણી વિક્ટોરિયાના એક રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત બે લાખ રૂપિયા છે એ જ રીતે જ્યોર્જ વી કિંગ સમ્રાટ 1918ના બ્રિટિશ એક પ્રાચીન રૂપિયાના સિક્કાની કિંમત નવ લાખ રૂપિયા આંકવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ પ્રકારના સિક્કાઓ ઈ કોમર્સ વેબસાઈટ જેવી કે Quikr તેના પર વેચાઇ રહ્યા છે તેમ છતાં આ સિક્કાની કિંમત સિક્કો વેચનાર અને ખરીદનાર ઉપર આધારિત હોય છે.

પરંતુ હાલમાં આવા સિક્કાઓની ખૂબ જ માંગ છે એટલા માટે આવા સિક્કા વેચીને તમે ખૂબ જ મોટી રકમ મેળવી શકો છો.

કઈ રીતે વેચવા આવા પ્રકારના સિક્કા?

જો તમારી પાસે આવો કોઈ પ્રાચીન સિક્કો હોય અને તમે તેને વેચવા માંગતા હોવ તો તમારે સૌપ્રથમ તેની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે પછી સિક્કાના ફોટાને વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે અને સિક્કા વિશેની થોડી માહિતી આપવાની રહેશે.

આટલું કર્યા પછી સિક્કો ખરીદનાર વ્યક્તિ તમારો સંપર્ક કરશે. સિક્કો ડિલીવરી કરવાની અને પેમેન્ટ મેળવવાની શરતો મુજબ ખાસ કરીને ઇ-કોમર્સ કંપની શરતો મુજબ તમે સિક્કો વહેંચી શકો છો.

ખાસ નોંધ: આવી રીતે કોઈપણ વસ્તુ ઓનલાઈન વેચવામાં ઘણું બધું જોખમ હોય છે અને ફ્રોડ થવાના ઘણા બધા ચાન્સ પણ રહેલા છે એટલે પૂર્તિ સલામતી અને કોઈ જાણકારની સલાહ લઈને જ વ્યવહાર કરવો.