ભારતમાં 15 ફેબ્રુઆરીએ થશે કંઈક આવું : કેન્દ્ર સરકારે કરી સૌથી મોટી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ભારત સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આગામી 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઇ જશે.

સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ભારતમાંથી કોરોના ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાંથી કોરોનાના કેસો ઘટી જશે.

હાલમાં કેટલાક રાજ્યો અને મહાનગરોમાંથી કોરોનાના કેસો ઘટવાનું શરૂ થઈ ગયું છે અને દેશમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની અસરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં 74 ટકા વયસ્ક લોકોમાં વેક્સિનેશનનું કામ પૂર્ણ પૂર્ણ થઇ ગયું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર દર્શાવતી આર વેલ્યુ ઘટી ગઈ છે.

આર-વેલ્યુ 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે ઘટીને 1.57 થઈ ગઈ છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આગામી 15 દિવસમાં ટોચ ઉપર હશે.

આર વેલ્યુ સમજાવે છે કે વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાડી શકે છે.

iit-madras ના રિપોર્ટ અનુસાર આર વેલ્યુ 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે નોંધવામાં આવી છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ભારતમાં હવે ઓમિક્રોનનું  સ્થાનિક સંક્રમણ શરૂ થઈ ગયું છે.

આગામી થોડા દિવસોમાં તે પીક પર પહોંચી જશે અને માર્ચ મહિનામાંથી કોરોના વિદાય લઈ લેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.