મજેદાર ઉખાણાં | ગુજરાતી પહેલીયા, કોયડાઓ | Gujarati Ukhana & Paheliya

આજે જોઈશું મજેદાર ચટપટા અટપટા એવા 10 ઉખાણા અને કોયડાઓ 

(જવાબ જોતા પહેલા જવાબ કોમેન્ટ કરજો)

 

ઉખાણું – 1
એવી કઈ ચીજ છે જેની પાસે પાંખ નથી તો પણ ઉડે છે?

.

.

.

.

.

પતંગ

 

ઉખાણું – 2
એવી કઈ ચીજ છે જે આપડી પાસે જ હોય છે, આપડે તેને જોઈ પણ શકીએ છીએ પણ પકડી શકતા નથી?

.

.

.

.

.

પડછાયો

 

ઉખાણું – 3
એ શું છે જે તમે કઈ પણ બોલો તો એ તૂટી જાય છે?

.

.

.

.

.

મૌન (Silence)

ઉખાણું – 4
એવી તો શું છે જે મે મહિનામાં છે પણ ડીસેમ્બર માં નથી અને આગમાં છે પણ પાણીમાં નથી ?

.

.

.

.

.

ગરમી

ઉખાણું – 5
એવી કઈ ચીજ છે જેને આપડે ખાઈએ છીએ પણ તેને જોઈ નથી શકતા?

.

.

.

.

.

કસમ (સોગંદ)

 

ઉખાણું – 6
એવું શું છે જેને તોડવાથી કોઈ અવાજ નથી આવતો ?

.

.

.

.

.

વિશ્વાસ

 

ઉખાણું – 7
એવી કઈ ચીજ છે જે પેદા તો દરિયામાં થાય છે પણ રહે છે ઘરમાં ?

.

.

.

.

.

નમક (મીઠું)

ઉખાણું – 8
એવી કઈ ચીજ છે જે ગમે તેટલી ચાલે પણ થાકતી નથી ?

.

.

.

.

.

જીભ

ઉખાણું – 9
શું તમને ખબર છે CHINA ની વચ્ચે શું આવે છે ?

.

.

.

.

.

“I”

 

ઉખાણું – 10
એક આદમીએ તેની 1 આંગળીથી છ વ્યક્તિને છ સેકન્ડમાં ઉપર પહોચાડી દીધા, બતાઓ એ કોણ હતો ?

.

.

.

.

.

લીફ્ટમેન (લીફ્ટ વાળો)

 

પોસ્ટ ગમી હોય અને આવા વધુ  મજેદાર ઉખાણા જોવા માટે પોસ્ટને શેર કરો અને ફેસબુક પેઈઝને લાઇક/ફોલો પણ અવશ્ય કરી લેજો.ધન્યવાદ.