10 લીટર પેટ્રોલ-ડીઝલ મળશે મફત : જાણો કોણે કરી જાહેરાત?

રવિવારે T20 world cup 2021 માં એક હાઇવોલ્ટેજ મુકાબલો થવાનો છે.

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે જેથી ક્રિકેટ રસિકો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારત-પાકિસ્તાન મેચને લઈને ‘મિમ ચેટ’ દ્વારા એક ઓફર બહાર પાડવામાં આવી છે જે જાણીને લોકો કહી રહ્યા છે કે ઉત્સવની તૈયારી કરો.

ટ્વીટર પર વાયરલ થયેલી મિમ ચેટની ઓફર મુજબ 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે અને જો ભારત મેચ જીતશે તો કંપનીના ફુલટાઈમ કર્મચારીઓ અને મીમ ચેટ એપ ના તમામ નસીબદાર વપરાશકર્તાઓને મફત 10 લીટર પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે.

એટલું જ નહીં જે લોકો પાસે પોતાનું વાહન નથી તો તેમને કંપની તરફથી સાયકલ આપવામાં આવશે.

વધુ માહિતી માટે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે મીમ ચેટ એપ સાથે બન્યા રહો, બાકીની માહિતી તમને ત્યાંથી મળશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.