જો તમારી પાસે આ પ્રકારનો એક રૂપિયાનો સિક્કો છો તો ધનતેરસ પહેલા જ તમે બની જશો માલામાલ

મિત્રો જો તમને જુના સિક્કા અને જુની નોટો ભેગી કરવાનો શોખ છે તો આ શોખ તમને બનાવી દેશે માલામાલ.

આ એક રૂપિયાના સિક્કાની કિંમત એટલી છે કે તમે રાતોરાત થઇ જશો કરોડપતિ અને ખુલી જશે તમારી કિસ્મત.

હાલમાં આવા જ એક રૂપિયાના સિક્કાની હરાજી કરવામાં આવી હતી જેમાં આ સિક્કો દસ કરોડ રૂપિયામાં વેચાયો.

મિત્રો આ સિક્કો કોઈ સામાન્ય સિક્કો ન હતો. આ સિક્કો અંગ્રેજોના જમાનાનો સિક્કો હતો અને તેના ઉપર 1885 નું મુદ્રણ થયેલું હતું.

જો તમારી પાસે પણ આ પ્રકારનો સિક્કો છે તો તમને પણ મળી શકે છે દસ કરોડ રૂપિયા જેને તમે ઓનલાઈન હરાજી માટે મૂકી શકો છો.

ઓનલાઈન હરાજીમાં તમે આ સિક્કાની નિલામી કરીને 9,99,99,999 રૂપિયા મેળવી શકો છો. ઓનલાઇન હરાજીમાં તમારા સિક્કા માટે બોલી લગાવવામાં આવશે જેમાં તમને ઘણો ફાયદો થશે.

જો તમારી પાસે પણ આ પ્રકારના કોઈ સિક્કા કે જૂની ચલણી નોટો છે અને તમે તેને વેચવા માંગો છો તો ઘણી બધી એવી ઓનલાઈન વેબસાઈટ છે જ્યાં તમે આ પ્રકારની એન્ટીક વસ્તુઓને વેચી શકો છો અને સારા રૂપિયા કમાઇ શકો છો.

જેવીકે ઇન્ડિયા માર્ટ, ebay, quikr વગેરે જેવી વેબસાઈટ ઉપર એકાઉન્ટ બનાવીને તમારે જુના સિક્કા અને ચલણી નોટોના ફોટા અને ડીટેઇલ અપલોડ કરવાની રહેશે.

આ બધી વેબસાઈટ ઉપર ઘણા લોકો આવી એન્ટીક વસ્તુઓ ખરીદે છે અને તેના બદલામાં સારી રકમ પણ આપે છે.

નોંધ : આ પ્રકારની ઓનલાઇન લે-વેચની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની રહેશે. અહીં વેબસાઈટ ઉપર માત્ર જાણકારી જ આપવામાં આવે છે જે સંપૂર્ણ સો ટકા સાચી હોય તેઓ દાવો અમારી વેબસાઇટ કરતી નથી.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.